લોપીંગ શીયર શું છે ?
લોપીંગ શીયર Lopping Shears એક મોટી ડાળીઓને ખુબ જ શાર્પ કાપવા અને ઝાડને નુકશાન ઓછું થાય તેના માટે વપરાતું પૃનીંગ ટુલ્સ છે. આંબા, ચીકુ, બોર, લીંબુ, દાડમ, જામફળના પાકમાં નિશ્ચિત સમયે ફળ લેવાની ટેકનીક 'બહારની માવજત' માટે વપરાતું આ ટુલ્સ બાગાયત/ફળઝાડ વાવતા મિત્રો માટે ખુબ ઉપયોગી ટુલ્સ છે.
લોપીંગ શીયર મજબુત લાંબા હાથ જોડેલ સ્ટીલ બ્લેડનું જોડાણ ડાળીને ખુબ જ ઓછી મહેનતે કાપે છે. હાથ લાંબા હોવાથી લીંબુ - બોરના છોડમાં કાંટાથી બચી શકાય છે. નકામી ડાળીને વખતો વખત કાપવાનું આધુનિક ટુલ્સ છે.
મોટા બાગાયત ધારકો ફાલ્કન બ્રાંડ અને શાર્પેક્ષ બ્રાંડ પસંદ કરે છે. વધુ વિગત માટે ઓથોરાઇઝ ડીસ્ટ્રીબ્યુંટર પટેલ એગ્રો સીડ્સ ૦૨૮૧-૨૨૨૯૯૬૬
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments