વરસાદ નું પાણી પડ્યું હોય એટલે વધુ પાણીના લીધે કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યું હોય ત્યાં ધ્યાન આપવું
સૂર્ય પ્રકાશ પૂરતો મળે તે ધ્યાન આપવું
જરૂરિયાત મુજબ છોડને પાણી આપવું
જો કોઈ ચુસીયા જીવાત દેખાય તો તેને દૂર ભગાડવા નીમ 1500 ppm નો 5 મિલી પ્રતિ લીટર સાથે ચપટીક ડિટર્જન્ટ નો સ્પ્રે કરવો
દૂધી -કારેલા - ઘીસોડાં જેવા વેળા વાળા શાકભાજી વાવ્યા હોય તો તેના વેલા ચડી શકે તે માટે પ્રો ગાર્ડન નેટ બાંધવી






Photo courtesy : google Image
0 comments