મારે એક છોડને બીજી જગ્યાએ transplant કરવા શું કરવું ?








ગાર્ડન ટુલ કીટ 
  શહેરમાં ઓર્ગેનિક ગાર્ડનીંગ કરતા મિત્રો માટે જરૂરી ગાર્ડન ટૂલ કીટમાં ચાર સાધનો હોય છે 
  1. પૃનીંગ સીકેટ્રર pruning secateur
  2. ટ્રાન્સપ્લાન્ટર transplanting tool    
  3. વીડર weeding tool 
  4. ખુરપા khurpa 
  આ સાધનો સેટમાં પણ મળે છે અને જુદા જુદા પણ મળે છે જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે કિચન ગાર્ડનના ઉપયોગ માટે જરૂરી છે  

_____
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot