પૃનીંગ શો
પ્રુનીંગ શો pruning saws એક કરવત છે પરંતુ આ કરવતના દાતા વિશિષ્ટ છે કારણ કે તેને વ્રુક્ષની લીલી ડાળીઓને ખુબજ શાર્પ રીતે કાપવાની છે જેથી ઝાડને નુકસાન કર્યા વગર પૃનીંગ કરી શકાય છે
ફાર્મ હાઉસ નું ઝાડ ફક્ત દેખાવ માટે નથી હોતું ઝાડ ફળ આપે અને તંદુરસ્ત પણ રહે તેથી નકામી ડાળિયો અથવા બિન જરૂરી ડાળો કાપવી જરૂરી છે ફાલ્કન બ્રાન્ડ પૃનીંગ શો વિવિધ મોડેલમાં આવે છે આ એક સારું ગાર્ડન ઓજાર છે
પૃનીંગ શો ફોલ્ડીંગ હેન્ડલ સાથે પણ આવે છે જે ડબલ એકશન દાતા વાળી પણ પૃનીગ શો મળે છે વધુ વિગત માટે ઓથોરાઈઝ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ ૦૨૮૧-૨૨૨૯૯૬૬ ઉપર સંપર્ક કરવો
હવે ટેલીસ્કોપીંગ પૃનીંગ શો આવે છે જેનો હાથો ૬૩૮૫ mm સુધી ઉચો થઈ શકે છે અને તેમાં લગાડેલી કરવતને લીધે ઝાડની ટગલી ડાળોનું પણ પૃનીંગ કરી શકાય છે ___
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|




Photo courtesy : google Image
0 comments