Total Pageviews

પીળા અને વાદળી સ્ટીકી ટ્રેપ (Sticky Traps) લગાડો



આપણા કિચન ગાર્ડનમાં નાની ચુસીયા જીવાંતને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે હવે આવ્યા છે નાના પીળા રંગના ચીપકતા કાર્ડ્સ. આ કાર્ડ માં ગમ લગાડેલો હોય છે અને પીળો કલર એટલે માટે કે કીટક પીળા કલર થી આકર્ષિત થાય છે .આવા પીળા કાર્ડ કુંડાની આસપાસ લગાવવાથી જીણી ઉડતી જીવાત દા.ત. સફેદ માખી તેના પર આકર્ષિત થઈને ચોંટી જાય છે અને છોડ બચી જાય છે. પીળા ચીપચીપા કાર્ડ માટે 9825229766 .
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments