Total Pageviews

મહેંદી કટર






મહેંદી કટર શું છે ? 

મહેંદી કટર એટલે હેજ શીયર  hedge shears બાગ બગીચામાં ઉગાડેલ હેઝ ને આકર્ષક રીતે કટીંગ કરવા માટે વાપરવાનું હાથ ઓજાર છે જેમાં ૨૫૦ mm ની બ્લેડ હોય છે અને લાકડા અથવા પીવીસીની ગ્રીપ ધરાવતા હેન્ડલ હોય છે બ્લેડ આકર્ષક રીતે મહેંદી ,ડેડુનીયા, ફાઈકસ વગેરે કાપીને સુંદર આકાર આપવામાં મદદ કરે છે 
      
લાંબો સમય સારી રહે અને સુંદર કામ આવે તેવી ફાલ્કન અને સાર્પેક્ષ બ્રાન્ડની મહેંદી કટરના ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ  મો : ૯૮૨૫૨૨૯૭૬૬

 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments