રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી હવે ફેસબુક અને ટેલિગ્રામ ઉપર પણ ઉપલબ્ધ





આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબના મિત્રો માટે આપણે રોજ આપણા રસોડાના ઉપયોગ માં આવતી ઘર આંગણે ઉગાડી શકાતી હર્બની વાતો કરીશું તમે પણ જો ઘર આંગણે તમારા બગીચામાં કુંડામાં, ગ્રો બેગમાં કે લાકડાના ખોખામાં ફળદ્રુપ માટીમાં ઉગાડીને રોજે રોજના વપરાશ માટે કે ઈટાલીયન, મેક્સિકન, યુરોપીયન ડીશના ગાર્નિશિંગ  માટે ઉપયોગ કરો અને ઓર્ગેનિક બીજ દ્વારા ઓર્ગેનિક હર્બ જાતે ઉગાડો જાતે ખાવ. 

વધુ વિગત માટે વાચતા રહો. 

રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક 
https://www.facebook.com/RajkotKitchen 

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments