ચોમાસામાં વેલાવાળા શાકભાજી ઉગાડવા છે તેના માટે શું તૈયારી કરવી?



જમીન ઉપર કે ગ્રોબેગ માં વેલાવાળા શાકભાજી જેવા કે દુધી, કારેલા, ગલકા, કાકડી, ટીંડોરા વગેરે ઉગાડવા હોય તો તેના વેલા સરળતાથી ચડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તે માટે ગ્રો બેગ દીવાલની આસપાસ રાખો અથવા વાંસની પટ્ટીઓ લઈને ઉંધો કોન આકારે બાંધીને મંડપ બનાવો અથવા પક્ષી ની ઝાલી અથવા ફિશ નેટ લગાડીને વેલા ચડાવો  તો વેલા વાળા શાકભાજી સારા થશે, 

 
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot