મારી ગ્રો બેગમાં અને કુંડામાં તડકાથી પાણી ઉડી જાય છે ભેજ સાચવવા શું કરવું ?





ખૂબ જ સહેલો ઉપાય છે મલ્ચિંગ કરવું, મલ્ચ માટે તમે ઘઉનું પરાળ, લાકડાનો વેર વાપરી શકો, તમારું આપેલું પાણી ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન રોકશે. જમીનમાં ભેજ જળવાઈ રહેશે.

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot