કિચન ગાર્ડનીંગ થી ક્યાં ક્યાં લાભ થાય ? મહેનત કેટલી કરવાની ?


 
મહેનત રંગ લાવશે , આનંદ મળશે , પ્રયાશ કરો , 

કિચન ગાર્ડનના આયોજન દ્વારા ઘરની બાલ્કની, લોબી, વરંડો, અગાસી કે આસપાસની નકામી જમીન કે વાડાનો સદુપયોગ કરી શકાય છે. 
 
ઘરના વપરાશ માટે તાજા દવા રહિત અને મનપસંદ શાકભાજી મેળવી શકાય 
 
રોજબરોજની શાકભાજી કિચન ગાર્ડનમાંથી ઉપલબ્ધ થતી હોય ઘરખર્ચ ઘટાડી શકાય છે. 

ઘરની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખી શકાય . 


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot