ચોમાસુ આવે ત્યારે કિચન ગાર્ડન માં સફળતા મેળવવા શું કરવું ?


ઘણી વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે ઘણી મહેનત કરવા છતાં ઘર આંગણે શાકભાજી કે ફ્લછોડ બરાબર ઉછરતા નથી જે અગે ઘણાં કારણો હોઈ શકે,

તે પૈકી જમીન અગત્યનો મુદો છે તેમ જ જે તે શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ અંગે પુરતી માહિતી ન હોય તો પણ સફળતા મળતી નથી માહિતી માટે એવા ગ્રુપ કે એપમાં જોડાવ અથવા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ  ફેસબુક ચેનલમાં જોડાવ



_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot