ઓર્ગેનિક ગાર્ડનીંગ કરવું છે મારે શું તૈયારી કરવી ?



ઘરઆંગણે શાકભાજી ફૂલો અને હર્બ ઉગાડવાનો આપનો વિચાર ખૂબ સારો છે ઓર્ગેનિક ગાર્ડનિંગ ખૂબ જ સહેલું છે તમારે કન્ટેનર એટલે કે કુંડા અથવા તો આજના યુગની ગ્રો બેગ, માટી, પોટીંગ મિક્સ, સેન્દ્રીય ખાતર, પોષણ માટે સ્પૂન સપ્લિમેન્ટ, બીજ જોઈએ અને આ ગ્રો બેગ ૬ થી ૮ કલાકનો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખી પ્રયાસ કરવો.  

ગમે ત્યારે પ્રશ્નો facebook અથવા વોટ્સએપના માધ્યમ થી મને પૂછી શકો છો પરંતુ આગ્રહ છે કે ચોક્કસ તમે ઓર્ગેનિક ગાર્ડનીંગ કરી ઘરે શાકભાજી આ ચોમાસે ઉગાડો, ખુબ આનંદ આવશે .

 
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot