કિચન વેસ્ટ માંથી ખાતર કેમ બનાવવું ?





કિચન ગાર્ડનમાં છાંયાયુક્ત જગ્યામાં ધાણા, મેથી, ફૂદીનો, પાલક, આદુ જેવા પાક લેવા જોઈએ. 

ધર આંગણાના બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ (ખાતર માટેનો ખાડો) બનાવવો અથવા કમ્પોસ્ટ પાઈપ મુકવો. જેથી બાગનો કચરો, ઘાસ અને પાંદડા તેમાં નાખી ખાતર બનાવી શકાય.

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot