ઘર કે રહેણાંક મકાનની ઉપરની ખુલ્લી જગ્યાને વાપરીને શાકભાજી ઉગાડી શકાય છે તેના માટે આજ કાલ બધા રાજકોટીયન્સ વજનદાર કુંડાને બદલે ગ્રોબેગ વાપરે છે .ગ્રોબેગમાં પાલખ , ફુદીનો , તંજલીયો , કોથમીર , લેટસ , બીટ , કોબી , રીંગણ , ટામેટા વગેરે ઉગાડીને ઘર પૂરતું શાકભાજી જાતે ઉગાડીને ખાઈ શકાય તેવા છોડ ઉછેરવામાં આવે તેને ‘રૂફટોપ ગાર્ડન’ અથવા એડિબલ ગાર્ડન કહેવામાં આવે છે.
રાજકોટ કિચન ગાર્ડનિંગ આપના આવા શોખ ને મદદ કરશે આજેજ તમે RKGC ફેસબુક પેજ માં જોડાવ અને લાભ મેળવો વધુ વિગત માટે 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen







Photo courtesy : google Image
0 comments