ઈનડોર પ્લાન્ટસ બોસ્ટન ફર્ન:હંસરાજ



બોસ્ટન ફર્ન એ નેફ્રોલેપિડાસી કુટુંબમાં નેફ્રોલેપીસ જીનસની એક જાત છે. તે મુખ્યત્વે ઘરોમાં હેગિંગ બાસ્કેટમાં ઉગાડવામાં આવે છે. તે ઇનડોર હવામાંથી ફોર્માલ્ડીહાઇડ, ઝાયલીન, ટોલ્યુએન, એરબોર્ન જંતુઓ, મોલ્ડ અને બેક્ટેરિયાને   દૂર કરવામાં અસરકારક છે.  આપણે તેને હંસરાજ પણ કહીયે છીએ 

 
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot