લેમનગ્રાસ - લીલી ચા ઘર આંગણે ઉગાડી શકાય છે તેનો રોપ વાવવો પડે


લેમનગ્રાસ


અંગ્રેજી નામઃ Lemon Grass 

વૈજ્ઞાનિક નામઃ Cymbopagon citrates

વતન : UK

કૂળ : Gramineae


(Cymbopagon citrates) એ ઘાસ કુળની વનસ્પતિ છે જેનો ઉપયોગ સુગંધિત તેલ માટે થાય છે. આખા છોડમાંથી તેલ નિસ્યંદીત કરવામાં આવે છે.આપણે ત્યાં લીલી ચા તરીકે ઓળખાય છે.



લેમનગ્રાસને ગરમ અને હુંફાળું ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે , કોઈને ત્યાંથી માટી સાથેનો પીલો લાવીને કુંડા કે ક્યારામાં ઘર આગણે ઉગાડી શકાય છે વધુ વિગત માટે 9825229966




📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
   📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot