કિંચન ગાર્ડનિંગ શા માટે ?




ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે, તેને ઘર આંગણાની ખેતી (કિચન ગાર્ડનિંગ) કહેવાય છે.

દરેક વ્યક્તિને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આધારે રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા ૩૦૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવાની ભલામણ છે. પરંતુ ભારતમાં વ્યક્તિદીઠ માત્ર ૮૦ ગ્રામ ફળ અને ૧૭૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવાય છે.

વધુ માહિતી અને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી માં જોડાવા 9825229966 ઉપર RKGC લખીને ગ્રુપ લિંક મેળવો 

_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot