આફ્રિકન મેરીગોલ્ડ - ગલગોટા AFRICAN MARIGOLD


મેરીગોલ્ડ હાયબ્રીડ ના ફૂલો એક સરખા અને મનમોહક હોઈ છે , આને આપણે ગલગોટા કહીયે છીએ , યુનિફોર્મ આકાર ના મેરીગોલ્ડ આપણા વિસ્તાર માં આરામ થી ચોમાસા થી શિયાળા સુધી ઉગાડી શકાય છે , મેરીગોલ્ડ ને આફ્રિકન મેરીગોલ્ડ કહે છે , કેસરી, પીળા અને મિક્સ એમ વિવિધ રીતે તેનું બીજ મળે છે , તેનું બીજ વજન માં સાવ  હળવું હોઈ છે અને નાનકડું હોઈ છે તેથી પ્રો હોમ ગાર્ડન માં જયારે વાવો ત્યારે સાવ  છીછરું વાવો અને પાણી આપો ત્યારે બીજ તેની જગ્યા થી ખસી  ના જાય તેની કાળજી રાખો

બીજ ઉગી ગયા પછી એકબીજા છોડ નજીક હોઈ તો તેને ફાલ્કન ટ્રાન્સપ્લાન્ટર ટુલ્સ દ્વારા મૂળ સહીત ઉપાડી ને તમે બીજે ટ્રાન્સપ્લાન્ટ કરો જેથી છોડ ને પૂરતી સ્પેસ મળવા થી છોડ વધુ તંદુરસ્ત અને વધુ ફૂલો લાંબા સમય સુધી આપશે , ગ્રો બેગ, બીજ અને પોટિંગ મિક્ષચર માટે પટેલ એગ્રો નો સંપર્ક કરી શકો 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot