લેટ્યૂસ ના પાંદડા બેસ્ટ સલાડ એક ગ્રોબેગમાં ઉગાડો અને સેલડ નો આનંદ લો



અંગ્રેજી નામ : Lettuce


વૈજ્ઞાનિક નામ  Latuce sativa L.


વતન : Mediterraneam


કુળ : Composite


આ એક અગત્યનો લીફી વેજીટેબલ પાક છે.  



હવામાનઃ

    આ પાકને ઠંડુ હવામાન વધુ માફ્ક આવે છે. લેટ્યુસના બીજ 40થી 45 ફેરન હીટે ઝડપથી ( 4 થી 5દિવસમાંક સ્ફુરણ પામે છે. ઉષ્ણ વિસ્તારમાં બીજ તેની સ્ફુરણશક્તિ ગુમાવે છે. લેયુસની કેટલીક જાતો ઊંચા ઉષ્ણતામાને બીજની દાંડી ફૂટે છે. જેના કારણે દડા તથા પાનની ગુણવત્ત ખરાબ થાય છે.


કાપણી અને કાપણી પછી વ્યવસ્થાપન:

     જ્યારે મથાળું પૂર્ણ વિકસિત થાય છે ત્યારે છોડની કાપણી કરવામાં આવે છે. સારી કાપણી કરવા માટે વરસાદ અથવા ઝાકળમાં કાપણી ટાળવી જરૂરી છે કારણ કે ફૂલેલા પાન ખૂબ જ કકરા બને છે અને હાથ લગાવતા સરળતાથી તૂટી જાય છે. રોગ અને ઈજાગ્રસ્ત પાન કાઢી ગ્રેડિંગ કરીને લેયુસને બજારમાં મોકલવામાં આવે છે.


ઉત્પાદન:

    લેયુસ રેફીજરેટરમાં ૩ - ૪ અઠવાડિયા માટે સંગ્રહ કરી શકાય છે. કાપણી પહેલાં કે કાપણી પછી આઈ.બી.એ.નો ૫ - ૧૦ પી.પી.એમ.નો છંટકાવ કરવાથી લેટ્યુસની ટકાઉ શક્તિમાં સુધારો થાય છે.



વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો 





0 comments

Add a heading by kheti rajkot