Total Pageviews

કિચન ગાર્ડનિંગ શા માટે ?




• તાજા, શુદ્ધ, સાત્ત્વિક શાકભાજી-ફળ મળે.

• ફાજલ જમીનનો સદ્‌ઉપયોગ

• કુદરતી સાંનિધ્ય

• શારીરિક શ્રમ

• આર્થિક બચત/ઘર ખર્ચમાં બચત

• બાળકો તેમજ કુટુંબીઓનો સર્વાંગી વિકાસ

• પારિવારિકતા/પરિવાર પ્રેમ માટે

• ઘરની સુંદરતા અને સ્વચ્છતા વધે

• ઘરનું આંતરિક પર્યાવરણ સુધારે

• ઘર વપરાશના નકામા પાણીનો સદ્‌ઉપયોગ




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments