Total Pageviews

કિચન ગાર્ડનનો એક પ્રકાર એટલે ન્યુટ્રીશન ગાર્ડન


ઘર આંગણે એટલે કે રહેણાંક મકાનની આજુબાજુ ખુલ્લી ફાજલ જગ્યામાં આપણા પરિવારના સ્વાસ્થ્યમાટે  ફળ,હર્બ અને શાકભાજી પાકો કે જેમને તેના પોષકતત્ત્વોની અગત્યતા માટે ઉછેરવામાં આવે તેને ‘ન્યુટ્રીશન ગાર્ડન’ કહેવામાં આવે છે.













અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments