Total Pageviews

કિચન ગાર્ડનીંગ કે ટેરેસ ગાર્ડનીંગ ક્યાં કરી શકાય ?



આપણા ઘરના ફળિયામાં, પાર્કીંગમા,એપાર્ટમેન્ટની બાલ્કની, ટેરેસ  અને અગાસીનો સદુપયોગ આપણા પરિવાર માટે શાકભાજી ઉગાડવા અને આપણા તંદુરસ્ત રસોડા માટે કરી શકાય છે. 

કિચન ગાર્ડન માટે વાડો કે છૂટી જગ્યા હોવી જરૂરી નથી. તમે તમારા ફલેટની બારીઓ પર અથવા બાલ્કનીમાં તમારો પોતાનો કિચન ગાર્ડન બનાવી શકો છો.આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments