બગીચાની માટીને ગોડવું શા માટે જરૂરી ?



જમીનમાં માટીમાં હવા જવી જરૂરી છે, 
હવા મળે તો રૂટ હેલ્ધી થાય છે, આ માતંગે જરૂરી છે નિયમિત ગોડ કરવો .
તમારા બગીચા માટે નાની કરબડી  કે ટ્રોવેલ લઇ આવો, 
આને ગાર્ડન ટૂલ કહે છે તેનો ફાલ્કન સેટ વસાવી લો 
નાનકડા  સાધન તમારા બાગને હેલ્ધી રાખશે. 


📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot