એલોવેરા કેવી રીતે ઉગાડાય ?





કુંવારપાઠા એટલે કે એલોવેરા નો એક કટકો લાવો જમીનમાં લગાડો, આસાનીથી ઉગાડી શકાશે 


અલોવેરાનો જ્યુસ સારો થાય છે, 
આયુર્વેદિક છે 
આ છોડમાં કોઈ કીડા લાગતા નથી, 
ખુબ જ આસાની થી કુંડા કે ગ્રો બેગમાં ઉગાડી શકાય છે.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments