ભારતના વિવિધ શહેરોમાં માઈક્રોગ્રીન્સ તરીકે વપરાતા શાકભાજી

  • મેથી  :  મેથી પ્રોટીન, વિટામિન એ, ડી, ઈ, બી અને ખનીજ તત્વોથી સમૃદ્ધ છે, ભૂખ વધારે છે, એમોનિયા અને થકાવટ સામે અસરકારક છે, 
  • અળસી : તેના છોડ મસાલેદાર, કુમળા ( નાજૂક), પૌષ્ટિક છે. ઓમેગા-૩, ફેટી એસિડ્રેસથી સમૃદ્ધ અને | વિટામિન્સ, ખનિજો , એન્ટિઓક્સિડન્ટો અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે. 
  • મૂળા : કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, ઝિંક જેવા ખનીજ તત્વો, કેરોટીન, એન્ટિઓસિડન્ટસ, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. 
  • વરિયાળી : વરિયાળી ઉચ્ચ પ્રમાણમાં કે. સી, બી અને ફાયટોન્યુટિન્ટ ધરાવે છે, તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે







0 comments

Add a heading by kheti rajkot