તુલસીને લીલાછમ અને ઘટાદાર રાખવા શું કરવું ?
આપણે આપણા આંગણામાં તુલસી જરૂર વાવીએ પરંતુ તુલસી વધુ સારા ઘટાદાર અને સુંદર રહે તે માટે શું કરવું ?
🌱તુલસીને એકલું ગમતું નથી તેથી બાજુમાં કોઈ પણ Companion Plant જરૂર વાવો , ગલગોટા વાવી શકો .
🍃તુલસીના મૂળને મોટો વિસ્તાર જોઈએ એટલે મોટા કુંડા માં વાવો
🍃તુલસીને વધુ પાણી ગમતું નથી તેથી તુલસીને વધુ પાણી નહિ આપતા અઠવાડિયામાં ૨ વખત પાણી આપો
🍃તુલસી હંમેશા લીલા અને ઘટાદાર રહે તે માટે દર 8-10 દિવસે તેની બધી માંજર કાપી નાખો .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments