ટીંડા એટલે એપલ ગાર્ડ , તેનો સ્વાદ દૂધી જેવો હોય એટલે મહારાષ્ટ્રમાં ગોળ દૂધી અથવા ટીંડા કહેવાય છે.ટીંડા વેલાવાળો પાક છે .ટીંડા માં વિટામિન એ , એન્ટિઓક્સિડન્ટ અને વધુ પાણી હોવાથી ઓર્ગનિક રીતે ખુબજ ગુણકારી શાકભાજી છે . ઘર
આંગણે વાવી શકાય છે . ઓર્ગનિક બીજ માટે રાજકોટની જાણીતી બીજ શોપ પટેલ એગ્રો ભૂતખાના ચોકમાં મળી જશે . વધુ વિગત 9825229966
ટીંડાનું બીજ ચોમાસામાં સરળતાથી વાવી શકાય છે , વાવ્યા પછી 7 થી 12 દિવસે ઉગેછે , ટીંડા માટે 12'' બાય 12 '',
12 ''બાય 15'' અથવા 15 '' બાય 15 '' ઇચની ગ્રોબેગ અનુકૂળ પડે છે . ગ્રોબેગમાં માટી સાથે વૅર્મીકમ્પોસ્ટ અને ગાયનું
કમ્પોસ્ટ અથવા સેન્દ્રીય ખાતર ખાસ ઉમેરવું . ટીંડામાં ફૂલો લગભગ 45 દિવસે આવે ચ્ચે અને ફાળો 70 દિવસે લાગે છે
અને ખુબ ફાળો આપે છે .
આ વર્ષે તમે પણ ટીંડા તમારા ઘરે વાવો અને નિયમિત જ્યુસ બનાવી પુરા પરિવારને તંદુરસ્ત ભેટ આપો
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments