ટ્રાયકોડર્માં શું છે ? મિત્ર ફૂગ વિષે જાણો







ટ્રાયકોડર્માં વિરીડી નામની ઉપયોગી મિત્ર ફૂગ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે , જે જમીનમાં રહેલી નઠારી નુકશાનકારક ફૂગને ખાય છે. ટૂંકમાં ફૂગ- ફૂગને ખાય તેવી કુદરતી જૈવિક ફૂગનાશક છે. 

તમારા કુંડા,ગ્રો બેગ અને બગીચા માટે  ટ્રાયકોડર્માંનું નાનું પેકેટ લઇ આવો . આ મિત્ર ફૂગ નું સ્પૂન  સપ્લીમેન્ટ- જૈવિક ફૂગનાશક મેળવવા પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક નો સંપર્ક કરો. 9825229966 

એક ચમચી ટ્રાઈકોડર્મા  એક  લીટર પાણી સાથે મેળવી કુંડાને આપી દો. જૈવિક નિયંત્રણ કરો. 
કુંડાની માટી સમૃદ્ધ બનશે 

રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  ફેસબુક યુઝર્સને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot