ગ્રોથ પ્રમોટર એટલે છોડ માટેનું એવું પોષક તત્વ જે છોડને પોતાના વિકાસમાં મદદ કરે દા .ત . છોડ પોતાની રીતે સાઇટોકાયનીન , ઓકઝીન , ઝિબરેલીન વગેરે બનાવતું હોય છે પરંતુ ઘણી વખત છોડની દેહધાર્મિક વિક્ષેપ ને લીધે છોડ બનાવી શકતો નથી તેવા સમયે તેને બહાર થી આપીને પણ છોડને મદદ કરી શકાય છે
બઝારમાં કુદરતી પ્રમોટર એક્સટ્રેક્ટ મળે છે
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments