માર્ચ મહિનામાં કિચન ગાર્ડનમાં ક્યાં શાકભાજી કરાય ? તો તેનો જવાબ છે , અત્યારે વેલાવાળા શાકભાજી , રીંગણાં , ડુંગળી ,ભીંડા , પાલક , તરબૂચ વગેરે કરી શકાય
વેલાવાળા શાકભાજી માટે વેળા ચડી શકે તે માટે નેટ લગાડીને ટેકો આપવો જોઈએ , દીવાલની બાજીમાં નેટ લગાડીને વેળા ચડાવી શકાય , લોખંડના પાઇપ ઉપર વેળા ચડવા નહિ કારણકે બપોરના સમયે વેલાને ગરમી લાગી જાય છે , આવી રીતે લાકડીના ટેકા આપી ને વેલા ચડાવી શકાય .
ભીંડા , રીંગણ એક ગ્રો બેગ માં એક છોડ વાવવા થી છોડનો વિકાસ સારો થાય છે , ભીંડા સૌથી વહેલી પાકતી શાકભાજી છે ભીંડીમાં શીંગો 45 દિવસમાં આવવાની શરૂઆત થાય છે જો 5 થી 10 છોડ વવવ્યા હોય તો ઘર માટે પૂરતા ભીંડા ઉતરે છે
દેશી ઓર્ગનિક બીજ માટે તમે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના મેમ્બર
પટેલ એગ્રો , ભૂતખાના ચોક નો સંપર્કઃ 9825229966 અથવા 9825229766
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.



Photo courtesy : google Image
0 comments