બોન્સાઈની શૈલીઓ - 5 : વિન્ડ બ્લૉન




આ પ્રકારના વૃક્ષ નાના પથ્થર અને પર્વત પર હોય એવું દેખાડવામાં આવે છે. જોરદાર પવન અને વાવાઝોડાની અસર આપવા માટે થડ, ડાળીઓ અને ડાળીઓને એક જ દિશામાં ગોઠવવાંમાં આવે છે.

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments