કિચન ગાર્ડનિંગ માટે પોટામિક્સમાં શું હોય ?



ગ્રોબેગમાં ગોરાડુ કે નદીના કાંપવાળી જમીન કિચન ગાર્ડન માટે ઉત્તમ ગણાય. કિચન ગાર્ડનમાં પીળી માટીનો બનેતેમ ઓછો ઉપયોગ કરવો અને જો કરવો પડે એમ હોય તો તેમા છાણીયું ખાતર વધારે નાખવું. કાળી, ગોરાડુ, લાલ, પીળી અને રેતાળ જમીનને સેન્દ્રીય ખાતરની ઉમેરણ ની જરૂરિયાત રહે છે. સર્ટિફાઈડ પોટ મિક્સ પણ વાપરી શકાય જેમાં ફળદ્રુપ માટી, કોકોપીટ , વર્મીકમ્પોસ્ટ અને જરૂરી પોષણ ઉમેરેલ હોય .

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot