કઈ ઋતુમાં કયા શાકભાજી વાવવા  , નામ આપશો ? 


શિયાળુ : રીંગણ, ટમેટા, મરચા, ગાજર, મુળાકોબીજ, ફુલાવર,શક્કરીયા, ડુંગળી, લસણ, ધાણા , મેથી , પાલક , તાંજલિઓ , મૂળા , મોગરી વગેરે.

ઉનાળુ : ભીંડા, ગુવાર, રીંગણ, દુધી, તુરીયા, કારેલા, ચોળી, તાંદળજો વગેર.

ચોમાસુઃ રીંગણ, તુરીયા, ગલકા, પાપડી, દુધી, પરવળ, કરેલા ,કાકડી, ધીલોડા, ભીંડા, ટામેટા , મરચી બધાજ પ્રકારની ભાજી અને પાંદડાવાળા શાકભાજી વગેરે.











1 comments

  1. Shree datt farm gondal gujrat namaste मैरै खैतमै. अब कौनसी. साकभाजी लगाऊंगा???

    ReplyDelete

Add a heading by kheti rajkot