કિચન ગાર્ડનિંગની માટીના સુધાર માટે ઓર્ગનિક ઉપાય



છોડ પર છાંટવાના ખાતર માટે વર્મીવોશ સ્પ્રે પ૦% ફૂલ આવવાના સમયે ૩૦ મી.લી./ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

જમીનમાં જીવામૃત આપવા માટે ૧ ચોરસ ફૂટના કુંડા  કે ગ્રોબેગમાં અંદાજીત એક લિટર જીવામૃત દર પંદર દિવસે માટીમાં રેડવું.


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments