તંદુરસ્ત રસોડાની નવી વ્યાખ્યા એટલે કિચન ગાર્ડન
એટલેકે
પરિવાર પુરતી શાકભાજીની મીની ખેતી.
જે કરવી સાવ ઇઝી છે .
પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ ના સહયોગ થી શરુ થયો છે રાજકોટ ને કિચન ગાર્ડનિંગ કરી જાતે પકવો જાતે ખાવનો કોન્સેપટ એ માટે આપણે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ દ્વારા રોજ કિચન ગાર્ડનિંગ કેમ કરવું ? તેની સહેલી રીત બતાવીયે છીએ .આજે કોમ્યુનિટીની ફેસબુક પેજમાં 500 થી વધુ ઘરોમાં શાકભાજી ઉગાડવાની શરુઆત કરાવી શક્ય છીએ .ગયા વર્ષની સફળતાને લીધે આ વર્ષે તો હજુ વધુ ઘરો આ મોહિમ માં જોડાશે , તમે પણ એક બે ગ્રોબેગમાં માટી , કોકોપીટ , પોટમીક્ષ નાખી કોમ્યુનિટીમાંથી બીજ મેળવીને શરુઆત કરો જરૂર સફળતા મળશે અને તમારો ગાર્ડનિંગ નો શોખ ખીલી ઉઠશે .
\\ જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.


Photo courtesy : google Image
0 comments