કિચન ગાર્ડનનો એક પ્રકાર બાલ્કની ગાર્ડન :



તમારા ફ્લેટની બાલ્કની 4 થી 6 કલાક સૂર્ય પ્રકાશ સીધો આવતો હોય તો આપણી RKGC કોમ્યુનિટીના અન્ય  મિત્રોની જેમ તમે પણ કુંડ કે ગ્રોબેગ રાખીને ફૂલછોડ કે શાકભાજી ઉગાડી શકો છો . બાલ્કની આકર્ષક અને ગ્રીન બનવાથી બેસવાનો આનંદ મળે છે . આવી રીતે ઉપરની બાલ્કનીમાં ફૂલ અને શાકભાજી પાકો ઉછેરવામાં આવે તેને ‘બાલ્કની ગાર્ડન’ કહેવામાં આવે છે. કિચન ગાર્ડનિંગને લગતી વધુ માહિતી માટે 9825229966 વોટ્સએપ ગ્રુપમાં જોડાવ .







અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments