કિચન ગાર્ડનીંગના  ક્યાં ક્યાં ફાયદા છે :


કિચન ગાર્ડનથી ઘરની શોભામાં વધારો થાય અને આજુબાજુની જગ્યા જેવુકે ફળિયું , ટેરેસ કે બાળકની  ફાજલ જગ્યાનો સદઉપયોગ થાય .

કુટુંબની જરૂરિયાત મુજબ ઋતુ પ્રમાણે મનપસંદ, ઓર્ગનિક શાકભાજીનું ઉત્પાદન કરી પરિવારને ઓર્ગનિક જાતે પકવો જાતે ખાવ કોન્સેપટ થી શાકભાજી ઉગાડી શકાય .

કિચન ગાર્ડનમાં કાર્યરત રહેવાથી શારીરિક કસરત મળે છે. જેથી સ્વાથ્ય તંદુરસ્ત રાખી શકાય છે.

પોતાની હોબી પ્રમાણે ફૂલછોડ ઉગાડવાનો આનંદ મળે .

કોઈ પણ આ કરી શકે , એક બે ગ્રોબેજ લાવી શરુ કરો .કિચન ગાર્ડનિંગ વિષે વધુ વાંચવા રાજકોટ કિચન ગાર્ડર્નિંગ કોમ્યુનિટીની ફેસબુક પેજ માં લોગ કરો અને માહિતી મેળવો .
















0 comments

Add a heading by kheti rajkot