છોડના ક્યારામાં મલ્ચીંગ કરવું છે મલ્ચીંગ માટે શું વાપરવું ?





મલ્ચીંગ એટલે આવરણ આ આવરણ આજકાલ પ્લાસ્ટિકનું અથવા બાયો ગ્રેડેબલ પ્લાસ્ટિકનું થાય છે.

મલચીંગ ભેજ જાળવી રાખે છે અને માટીમાં ઉગી નીકળતા નાકમાં ઘાસને સૂર્ય પ્રકાશ ન મળવાથી ઉગવા દેતું નથી  

આપણે આવરણ તરીકે સહેલો ઉપાય ઘઉંનું પરાળ કે લાકડાનો વેર, સુકા પાંદડા, લાકડાની ચિપ્સ વગેરેનો ઉપયોગ કરી શકાય. 
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot