કિચનગાર્ડન બનવાની રીત સમજાવજો






● સૌ પ્રથમ પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ માંથી ગ્રોબેગ ગ્રીન અથવા સફેદ લાવો .ફળદ્રુપ કાળી કે લાલ માટી જે પાર્ક કે ખેડૂતના ખેતરના ઝાડ નીચેથી લાવવી તેની સાથે સૂકું કેક સ્વરૂપે આવતું કોકોપિટ પલાળીને માટીમાં 20  થી 25 ટકા સુધી  સેન્દ્રીય કે વર્મીકમ્પોસ્ટ ખાતર અને દરિયાયી સીવીડ સાથે ભેળવી  કુંડા અથવા  ગ્રોબેગને પોણાભાગ જેટલા ભરી દો
● કુંડા અને ગ્રોબેગની સાઈઝ જે  શાકભાજી વાવવાના  છો તેને અનુકુળ પસંદ કરવી. 
● હવે બિયારણને યોગ્ય ઊંડાઈ એ રોપી ઝારા વડે પાણી હળવું આપો 
● જે શાકભાજીના બીજ ઝીણા હોય તેને એકદમ છીછરા બે થી પાંચ બીજ નાખો અને ઉગ્યા પછી તંદુરસ્ત એક છોડ રાખી બાકીના દૂર કરો 
● વેલા વાળા શાકભાજીમાં ટેકો આપવા માટે શરૂઆત થી જ કુંડામાં ટેકા , વાંસ ની પટ્ટી અથવા લટકાવેલી દોરીની વ્યવસ્થા કરો . વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ની ફેસબુક પેજ માં જોડાઈને કિચન ગાર્ડનિંગ વિષે અત્ત થી  ઇત્તિ જાણો અને પોતાના ઘર આંગણે શાકભાજી ઉગાડો . ગાર્ડનિંગ ને લગતા કોઈ પણ પ્રસ્નમાટે પટેલ એગ્રોના એગ્રોનોમીસ્ટ સાથે વાત કરી શકો છો 9825229966





_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot