પાંદડાવાળા - સલાડ ઉગાડવા માટે બીજ ક્યાંથી મળે ? શું વાવેતર કરી શકાય ?



ત્રણ પ્રકારે કિચન ગાર્ડન કરી શકાય પાંદડા - સલાડ ગાર્ડન, રૂટ ગાર્ડન અને દાણા/ફળ ગાર્ડન

લીફી વેજીટેબલ એટલે કે સલાડ માટે તમને બીજ પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766  થી મળશે. 

  • Arugula
  • Lettuce
  • Endive
  • Spinach
  • Kale
  • Bok Choy
  • Swiss Chard 

રૂટ ગાર્ડન/ જમીનમાં થતા શાકભાજી માટે 

  • બટેટા
  • બીટ
  • ગાજર
  • મૂળા
  • ડુંગળી

વેલાવાળા છોડ જેમાં છોડને આધારની જરૂર પડશે. 

  • દુધી 
  • કરેલા 
  • ટીંડોરા 
  • ગલકા 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments