જો તમે RKGC ફેસબુક ફોલોઅર છો તો તમારા માટે દેશી ઓર્ગનિક શાકભાજીના બીજનું ફ્રિ વિતરણ શરુ છે




દેશી ઓર્ગનિક શાકભાજીના બીજનું ફ્રિ વિતરણ તારીખ ૧ થી ૬ દરમિયાન શરુ થવામાં છે. 


જો તમે પણ ફ્રી બીજ મેળવવા માંગતા હો તો રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના ફેસબુક અને ટેલીગ્રામના મેમ્બર બનવું અનિવાર્ય છે. 

અત્યારે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટી અથવા RKGC સર્ચ કરો અને આ પેઇઝને લાઈક કરો. તેમજ ટેલીગ્રામ એપ ઇન્સ્ટોલ કરી અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  https://t.me/prohomegarden 


RKGCના સોશિયલ મીડિયામાં મેમ્બર બન્યા બાદ જ તમે ફ્રી બીજ મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત યોગ્યતા પ્રાપ્ત કરશો અને  તમારું રજીસ્ટ્રેશન માટે RKGC24 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. 

અથવા અહી ક્લિક કરો. 


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments