રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC ના ફેસબુક મેમ્બરને
Non GMO -ORGANIC SEED
FREE FOR FACEBOOK MAMBER
ફ્રિ વિતરણ : 6 થી 11 જુલાઈ -2026
બીજ પ્રાપ્ત કરવા નોંધણી કરાવવી જરૂરી
9825229966 ઉપર FREESEED26 લખી વોટ્સઅપ કરી
નોંધણી કરાવવી
ફ્રિ બીજ લેવાનું સ્થળ :
પટેલ એગ્રો - રોયલ કોમ્પ્લેક્સ, ભૂતખાના ચોક, ઢેબર રોડ 9825229966
બીજ વિતરણ સમય :
સાંજે 4 થી 6
આ સંદેશ તમારા મિત્રને પણ જણાવો , ભલે તેને પણ લાભ મળે .
ગયા વર્ષે આપણે 540 થી વધુ ઘરોમાં ફ્રી નોન જીએમઓ ઓર્ગનિક બીજ પુરા પાડેલ બધાને આખું ચોમાસુ ઘર પૂરતા શાકભાજી પોતાના કુંડા અને ગ્રોબેગમાંથી મેળવ્યા હતા.આભાર તમને બધાને કે તમે મહેનત કરી અને સફળતા મેળવી તે માટે ધન્યવાદ ....
રાજકોટ માં ઓર્ગનિક દેશી બીજનો સર્ટિફાઈડ શોપ પટેલ એગ્રો ભૂતખાના ચોક દ્વારા ગયા વર્ષની જેમ આ જુલાઈ મહિનામાં પણ તેમનો સહયોગ મળ્યો છે તે માટે તેમનો અને growdesi.in નો આભાર અને ધન્યવાદ .
આ સેવા ફક્ત રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક ગ્રુપના મેમ્બર પૂરતી છે એટલે ફેસબુકમાં જોઈન થઇ જજો
ચાલો રાજકોટમાં જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટને સફળ બનાવીયે .... ઓર્ગનિક રીતે પોતાના ઘરે શાકભાજી ઉગાડીયે ......
બીજ મેળવવા માટે ફેસબુક મેસેન્જરમાં તમારી જરૂરિયાત લખો