જાતે પકવો - જાતે ઓર્ગનિક ખાવ - ઘર આંગણે શાકભાજી ઉગાડવાની કાળજી -2




અળવી,ની ગાંઠ , આદુ હળદર ગ્રોબેગ માં  વાવી શકાય છે 


ધાણા, મેથી, પાલક, જેવા લીફી વેજીટેબલ ખુબ સારા થાય છે તેમાં એક્ઝોટિક લેટસ , બ્રોકોલી  પણ પસંદગી કરી શકાય .


આ ઉપરાંત વધુ જગ્યા હોય તો,  પપૈયા, મીઠો લીમડો  સરગવો, ગ્રાફ્ટેડ લીંબુ, કેળ જેવા છોડ મોટી ગ્રોબેગમાં વાવી શકાય



\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments