મયુરીબેન પૂછે છે કે તુલસીના છોડના પાંદડા કાળા પડી ગયા છે કુકડાઈ ગયા છે શું કરવું ?

 


તુલસીને વધુ પડતું પાણી આપવું નહિ અને સાવ ઓછું પણ આપવું નહિ, 

ચોમાસામાં વધુ ભેજ ને લીધે વાતાવરણની ફૂગ અને મોલો નામની કાળી જીવાત લાગે છે તેના નિયંત્રણ માટે કોપર અથવા સાફ ફુગનાશક ૨ ગ્રામ પ્રતિ એક લિટર પાણી વત્તા ૪ મિલી ૧૫૦૦ પીપીએમ વાળું નીમ પ્રતિ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો, 

નકામી અને વધુ ઉપદ્રવ વાળી ડાળી કાપી નાખવી

______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot