ધીમંતભાઈ પૂછે છે કે ઉંબરાના છોડમાં આ કયો રોગ છે ?અને તેનો ઉપાય શું ?


આ ગોલ મીંજ નામની એકદમ નાનકડી ફલાયનું નુકશાન છે જે લીલા છોડમાં લાગતી ફ્લાય છે. સંપૂર્ણ નિયંત્રણ નહિ થાય ઇમિડા 30 ટકાનો એક છંટકાવ 1મિલી/1 લિટર પાણીમાં નાખી કરો. આંશિક રાહત થશે.


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments