નિરલબેન જણાવે છે કે રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના સેમીનારમાં આપેલ રોપ તેઓએ ગ્રોબેગમાં રોપેલ છે.
આપના ગાર્ડન મા રોપેલા શાકભાજી , મીઠો લીમડો વગેરે આપે ગ્રો બેગમાં રોપ્યા છે તે ખૂબ સારું કર્યું છે , ગ્રો બેગ ખૂબ હળવી અને સગવડ ભરેલ હોય ખૂબ અનુકૂળ પડે છે. તમે ફોટા શેર કર્યા તે બદલ RKGC આપનો આભાર માને છે કારણ કે કોમ્યુનિટી ના અન્ય મિત્રોને પ્રોત્સાહન મળશે , આભાર
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|

.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments