નાના છોડને એક જગ્યેથી બીજી જગ્યાએ રોપવો હોય તો સરળ સાધન - પ્લાન્ટર


શું તમારે એક નાનો છોડ બીજી જગ્યાએ સરળતાથી વાવવો છે ? તેના માટે મળે છે ક્વિક પ્લાન્ટર હાથથી વપરાતું સાધન છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂળ સહીત માટીના પીંડા સાથે ફેરરોપણી માટે આ સાધન આદર્શ છે. શું  તમને જાણવી ગમે છે તો ફેસબુકના માધ્યમથી પ્રતિભાવ આપજો .

વધુ વિગત માટે ફોન કરો. 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments