જયશ્રીબેન પુછેછે કે મારો મરચાંનો છોડ મુરજાય ગયો છે તો શું કરવું જણાવશો


જયશ્રી બહેન

તમારા મરચીના છોડમાં વધુ પાણીના લીધે અથવાતો ૨૪ કલાક સતત મરચી ના પણ ભીના રહ્યા તેથી વાતાવરણ ના બેક્ટેરિયા નો ચેપ લાગ્યો છે તેના માટે નીચે જણાવ્યા મુજબ કરશો તો પ્લાન્ટ સારી થશે મોડું કરશો તો એકાદ વિકમાં ચેપ લાગેલા પણ ખરી પડશે

કુંડાની માટીમાંથી વધારાનું પાણી નીકળી જાય તેવું કરશો

છોડ ઉપર સ્ટ્રેપ્ટોસાયક્લીન + કોપરનો છંટકાવ કરશો. કુંડાની માટીમાં ઊંડો ગોડ કરી સુકાવા દેશો વધુ 


માહિતી માટે 9825229966


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments