બોસ્ટન ફર્ન અથવા હંસરાજ - ઇન્ડોર પ્લાન્ટ




ઇન્ડોર પ્લાન્ટ બોસ્ટન ફર્ન ને આપણે હંસરાજનો છોડ કહીયે છીએ . હંસરાજનો છોડ ઉગાડવો ખુબ સહેલો છે. હંસરાજનો છોડ આપણા ઘરની અંદર રાખવાથી ઘરનું હવામાન સારું બને છે . આ પ્લાન્ટ ઇન્ડોર માંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. હંસરાજ એક અસરકારક એર પ્યુરિફાયર પ્લાન્ટ હોવાનું જણાયું છે જે હવાથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ, ટ્રાઇક્લોરેથિલિન અને ઝાયલીન દૂર કરે છે. હંસરાજનો છોડ ઉછેરવો ખુબ સહેલો છે . ઓછા પાણીયે થતો ઇન્ડોર પ્લાન્ટ છે . 

હંસરાજ કુંડામાં પોટમીક્ષ સાથે ઉછેરી શકાય છે. 





📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments