પાણી આપતી વખતે પાણી પિચકારીની જેમ આપીએ ત્યારે માટી છોડ ઉપર ઉડે તો શું થાય?







જુઓ આપણી માટીમાં અસંખ્ય ફૂગ અને બેક્ટેરિયા રહેતા હોય છે તે માટીના કણો છોડ ઉપર ઉડે અને પાંદડા ઉપર ભેજ સાથે ચોંટે તો ઘણી વખત પાન ના ટપકા, પાનના રોગો લાગવાની શક્યતા વધી જાય છે તેથી પાણી આપો ત્યારે માટી છોડ ઉપર ન ઉડે તે જોવું અને વધુ વરસાદ પછી બધા છોડ ઉપર કોપર અથવા સાફ નામનો પાવડર છાંટી દેવો નહીંતર આટલા વધુ વરસાદને લીધે પણ ખરી જશે 



_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot